← All articles
TestimonialsGujarati
Acharya Vijay Jagachchandra Suri M. S.
By A. Vijay Jagachchandra Suri M. S. · 1 May 2019 · 1 min read
“પરાવાણી’ માસિક મળ્યું. ખૂબ ગમ્યું. ખાલી વાંચવાનું જ નહિ પણ વાગોળવાનું ય મન થાય.
તમારો કે તમારા સહુનો આ સહિયારો વિચાર ખૂબ પ્રશંસનીય છે. આ કાળની માંગ હતી તેને તમે પૂરી કરી છે. તમારી ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ. તમારું આ કાર્ય તમને અને શાસનને ઘણું લાભદાયી બનશે.
Share
