← All articles
TestimonialsGujarati
Acharya Vijay Ratnasundar Suri M. S.
By Acharya Vijay Ratnasundar Suri M. S. · 1 May 2019 · 1 min read
“પરાવાણી’ મેગેઝીન મળ્યું, જોયું અને વાંચ્યું પણ ખરું.
જે ઉદ્દેશથી આ મેગેઝીન તમે શરૂ કર્યુ છે એ ઉદ્દેશને આંબવામાં મેગેઝીનને જ્વલંત સફળતા મળતી રહે એ જ અંતરના આશીર્વાદ છે.
Share
