← All articles
TestimonialsGujarati

P. Shri Vajrasen V. M.

By P. Shri Vajrasen V. M. · 1 May 2019 · 1 min read

અમને પ્રથમ અંક મળ્યો. સાચ્ચે જ ખૂબ ગમ્યો. યોગી કક્ષાએ પહોંચેલા અને યોગીકક્ષાના સાધક એવા વિવિધ ભગવંતોના લેખો વાંચ્યા. ખરેખર બહુ જ સારૂું-સમયને અનુરૂપ કાર્ય પ્રારંભ્યું છે.


Share