← All articles
ParadhwaniGujarati

આચારાંગ 2/112

By Prabhu Mahavir · 1 October 2019 · 1 min read

આચારાંગ 2/112

सच्चम्मि धिइं कुव्वह,
एत्थोवरए मेहावी सव्वं पावं झोसेइ।।
– આચારાંગ 2/112

સત્યમાં (શુદ્ધોપયોગમાં) ધૃતિ (સ્થિરતા) કર (કારણ કે)
ત્યાં ઉપરત થયેલા જીવો સર્વ પાપનો ક્ષય કરે છે…
– પ્રભુ મહાવીર


Share