← All articles
ParadhwaniGujarati
શાંતસુધારસ
By Upadhyay Shri Vinayvijayji M. · 10 July 2019 · 1 min read
परिहर परचिन्तापरिवारं
चिन्तय निजमविकारं रे…
– શાંતસુધારસ
હે જીવ! પર-ચિંતાના
પરિવાર (સમૂહ)નો ત્યાગ કર અને
અવિકાર એવા પોતાનું ચિંતન કર!
ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મ.
Share



