← All authors
PP
P. P. Yognishtha Acharyadev Shreemad Vijay Budhisagarsuri M. S.
Published Articles
Sadhna Paddhati12 Jul 2019
Karma Aane Sakshiજે તે કર્તવ્યક્રમોને સ્વાધિકારે કરવાના હોય, તેનો પ્રથમ સ્વાધિકાર નિર્ણય થવાથી અવબોધાઈ શકે. સ્વાધિકારનો નિર્ણય કરવાથી મનુષ્ય કર્તવ્યની અનેક ગૂંચવણમાંથી મુક્ત થાય છે, પશ્ચાત્ તે અધિકાર પરત્વે કર્તવ્યકાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હોંશ અને જોશથી પ્રવૃત્તિ કરે છે.
