← All authors
US

Upadhyay Shri Harshvardhan Gani

Published Articles

Paradhwani10 Jul 2019
અધ્યાત્મબિંદુ 2/18

यद् दृश्यं तदहं नास्मि यच्चादृश्यं तदस्म्यहम् अतोत्रात्मधियं हित्वा चित्स्वरुपं निजं श्रये… – અધ્યાત્મબિંદુ 2/18 જે દેખાય છે, તે હું નથી અને જે નથી દેખાતું, તે હું છું, તેથી અહીં (શરીર વિ. દૃશ્યમાં) આત્મ-બુદ્ધિ છોડીને જ્ઞાનસ્વરુપ એવા નિજનો હું આશ્રય કરું છું.