← All authors
PP

P. P. Bhaktiyogacharya Yashovijaysuri M. S.

Published Articles

Dravya Drashti29 Jan 2020
Parapruchha

પ્રશ્ન : સર્વ આત્માઓ પર નિરપેક્ષ પ્રેમ/ચાહત થાય એ માટે શું વિચારવું જોઈએ? ઉત્તર : ચાહત જ્યારે વ્યાપક બને છે ત્યારે તેમાંથી અપેક્ષા નીકળી જાય છે.


Uncategorised4 Nov 2019
Yatra Swaroopdasha Bhanini

પૂજ્યપાદ દેવચન્દ્રજી મહારાજે પરમતારક સુવિધિનાથ ભગવાનના સ્તવનમાં સ્વરૂપબોધથી સ્વરૂપપ્રાપ્તિ સુધીની એક હૃદયંગમ સાધનાની વાત કરી છે.૧ સ્વરૂપ બોધ, સ્વરૂપ રમણતા, સ્વરૂપ ધ્યાન, સ્વરૂપ પ્રાપ્તિ.. ક્રમશઃ ચારે ચરણોને જોઈએ.


Sadhna Paddhati12 Jul 2019
Antar Yatra

ભીતર ઊતરવાનો એક ક્રમ આવો છે : સૂત્રાનુપ્રેક્ષા, અર્થાનુપ્રેક્ષા, અનુભૂતિ. અર્થાનુપ્રેક્ષા અનુભૂતિનું દ્વાર બની રહેવું જોઈએ.